________________
૧૨ ૬. નાગેશ્વર તીર્થમાં
કલ્યાણક મહત્સવ
આચાર્યશ્રીના ઉપદેશથી મોતીલાલ કેસરીચંદ ફર્મના માલિક શ્રી રીખવચંદજી સોનીએ અહીંથી નાગેશ્વર તીર્થને છરી પાપને સંઘ કાઢવાનો નિર્ણય કર્યો.
મંગળમુહૂર્ત મહીદપુરથી નાગેશ્વરતીર્થ(ગામ ઉન્હલ)ને સંઘ નીકળે. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી ૧૨ મુનિરાજે અને ૮ સાધ્વીઓ સહિત સંઘમાં પધાર્યા.
સંઘમાં શ્રી રાખવચંદના ભાઈએ માનમલ, બાગમલ તથા સિનેમલ પણ હતા. સંઘમાં એક હાથી પણ હતે. સંઘને લેકેએ ભાવભરી વિદાય આપી. ડેલચી, જુઠાવદ આદિ ગામમાં થઈ સંઘ આલેટ પધારતાં ત્યાંના સંઘે ધામધૂમથી નગરપ્રવેશ કરાવ્યે. સામૈયું ૧૨ વાગ્યે શરૂ થઈ ત્રણ વાગ્યે ઊતરેલ, સંઘે સંઘવીજીનું ઉમંગભેર બહુમાન કરી હારતોરા કર્યા.
આલેટથી સંઘ નાગેશ્વર તીર્થ પધારતાં ત્યાં પણ ઊલટભેર સામૈયું થયેલ. આ તીર્થના ટ્રસ્ટી દાનવીર શેઠ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી પ્રવેશના એક દિવસ પહેલાં આવી ગયા હતા. સામૈયામાં અત્રે બિરાજમાન આગમ દ્વારક આચાર્યશ્રી સાગરાનંદ સુરીશ્વરજી મ. ના સમુદાયનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org