________________
૧૨૮. સાધ્વી ઉત્કર્ષ ની ઝ`ખના
વડાદરા શ્રીસોંઘની આચાય શ્રીને વટાદરા પધારવાની વિનતિ મુખઈ અને ઇંદોરમાં થતી રહી. આચાર્યશ્રીની ભાવના પણ વડેદરામાં વયેવૃદ્ધ અનુયાગાચાર્ય પન્યાસશ્રી નેમવિજયજી મહારાજને મળવાની હતી. ૧૪ માર્ચના રેજ આચાય શ્રી સમુદાય સહિત વડોદરા પધાર્યા. ગુરુભક્ત શેઠ ભીખચ ંદજી ફાજમલજી તરફથી સામૈયુ' થયું. લગભગ એક માઈલ લાંબું હતું. જાનીશેરીમાં ભવ્ય મંડપ આંધવામાં આવ્યેા હતા. હારા ભાઈબહેનેાની માનવમેદની ઊમટી પડી હતી. આ અવસરે ૧૦૮ જેટલા સાધ્વી જીએના સમુદાય હતેા. આચાય શ્રી વિજયકીતિ ચંદ્રસૂરિ શિષ્ય સહિત પધાર્યા હતા.
લગભગ ચાર વાગ્યે ઉપાશ્રયે પહોંચ્યા. આ સ્વાતંત અભૂતપૂર્વ હતું. સંઘના આબાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરાણી.
મદિરનાં દર્શન કરી શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયમાં આચાય શ્રી પરિવાર સાથે પધાર્યાં ત્યારે જયનાદથી વાતાવરણ ગુંજી ઊઠયું.
આચાર્યશ્રી તુરત જ અનુયાગાચાય વાવૃદ્ધ પન્યાસ શ્રી નેમવિજયજી તથા પન્યાસ શ્રી ચ'દનવિજયજી મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org