________________
જિનશાસનર
આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી પણ તેમના ગુરુદેવ પંજાબકેસરી સમપજ્ઞ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિની જેમ દીર્ઘદ્રષ્ટા હતા.
૫૫૪
ફાગણ સુદ ૧૧ના રેજ આ સાધ્વી સંમેલનના અદ્વિતીય સમારંભના શ્રીગણેશ થયા. ૮૫ જેટલી સાધ્વીજીઆની હાજરી પણ દનીય હતી. પેાતાની ભાવના વ્યક્ત કરતાં આચાર્ય શ્રીએ કહ્યું કે હું તમને બધાને કેટલીક જરૂરી સૂચનાએ આપવા ઇચ્છુ છું તેથી જ તમને બધાંને અહી મેલાવ્યા છે. આ પ્રચારના યુગ છે. જગ્યાએ જગ્યાએ અનેક પ્રકારનાં નાનાં-મેટાં સમેલને થતાં રહે છે.
આજના સુઅવસર પર મને વિક્રમ સંવત ૧૯૬૯ને એ દિવસ યાદ છે, જ્યારે ગુરુદેવ આચાય ભગવત ( તે વખતે મુનિ ) અજ્ઞાનતિમિરતણી કલિકાલકલ્પતરુ ભારતદિવાકર યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજ આદિના પ્રયાસથી, પરમ પૂજ્ય દાદા ગુરુ શ્રી આત્મારામજી મહારાજના સાધુસમુદાયનું સમે લન - વડોદરામાં મળ્યું હતું. આપણા સમુદાયમાં સાધુ મુનિરાજોની માટી ખેાટ છે. તેથી પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આદિ પ્રદેશેામાં આપણા ગુરુદેવાના વિચાર। પહેોંચી શકતા નથી. સાધુએથી માંગ બધાં ક્ષેત્રા અને પ્રદેશેામાંથી આવતી રહે છે અને તે માટે વિન'તીએ પણ જુદા જુદા પ્રદેશેામાંથી આવતી રહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International