________________
જિનશાસનને
૫૫૩
રાજને મળ્યા. આ મિલન હૃદયંગમ હતું. ગુરુદેવે માંગલિક સંભળાયું. પચાસ શ્રી જયવિજયજીએ મનનીય પ્રવચન કર્યું. આપણા યુગદ્રષ્ટા સ્વ. પંજાબકેસરી આચાર્યશ્રીની જન્મભૂમિને સ્પર્શતાં આનંદ અનુભવે. વડોદરા શ્રીસંઘના આગેવાન પરમ ગુરુભક્ત શ્રી વાડીલાલભાઈ વૈદે ગુરુદેવને આભાર માન્ય તથા આચાર્ય ભગવંતની જન્મભૂમિમાં હોસ્પિટલની એજના સાકાર બની રહી છે તેને ખ્યાલ આવે.
- આપણું ચરિત્રનાયક ગુરુદેવે જણાવ્યું કે વડેદરા આવવાની મારી ભાવના પૂરી થઈ અને મને અપાર આનંદ થા. ગુરુદેવની જન્મભૂમિ વડેદરાને શ્રીસંઘ અમારા પ્રત્યે જે ભક્તિભાવ રાખે છે તે જાણી ખૂબ હર્ષ થાય છે.
જયનાદ સાથે સભા વિસર્જન થઈ. આપણા ચરિત્ર નાયક શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજે ૧૪ માર્ચ, ૭૩ના વડેદરામાં પ્રવેશ કર્યો ત્યારે તેમની આજ્ઞાનુવર્તી ૮૫ સાધ્વીએ વડોદરામાં એકત્ર થયાં હતાં.
આ અવસરને લાભ લેવાની ભાવના જાગી અને એક સાધ્વી સંમેલનના આયોજન માટે પ્રેરણાત્મક પ્રવચન કર્યું. - આ વિચાર જૈન જગત માટે એક નવીન જ હતે. મુનિ સંમેલને ૩-૪ થઈ ગયાં પણ સાધ્વી સંમેલનને વિચાર સરખે આજ સુધી કેઈને આ નહોતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org