________________
૫૪૦
જિનશાસનને
કે નગરપાલિકાએ અર્પણ કર્યું છે તે જૈનમંદિરમાં રાખવું ઉચિત છે. અધ્યક્ષ મહદયે તે સૂચના મંજૂર રાખી માંગલિક સંભળાવ્યું.
મંડપમાં દિહીનિવાસી શ્રી રતનચંદજીએ ગુરુભક્તિનું ભાઈ રામકુમાર એમ. એ. રચિત ગીત સંભળાવ્યું. જયનાદે સાથે સભા વિસર્જન થઈ આજ ગરીબોને ભેજન આપવામાં આવ્યું. ઉપવાસ આયંબિલ થયાં. સરકારી કોલેજમાં રજા રાખવામાં આવી. કસાઈ ભાઈઓએ પણ આજના દિવસે કતલખાના બંધ રાખ્યાં હતાં.
બરના શ્રી માણેકચંદજી નવલખા તરફથી ગુરુદેવની બ્રહ્મચર્યની પૂજા ભણાવવામાં આવી. પ્રભાવના થઈ.
જન્મદિવસના અગાઉની રાત્રિએ કસાઈબંધુઓના આગેવાને વ્યાખ્યાનમાં ઊભા થઈને જણાવ્યું કે આપશ્રીના જન્મદિવસની ખુશાલીમાં અમે કાલે સાઈબાનાં બંધ રાખીશું. અમારાં એવાં ભાગ્ય ક્યાંથી કે અમને આપ જેવા એલિયાનાં દર્શન થયાં. શ્રી આનંદીલાલ છજલાનીએ સંક્રાન્તિ સભામાં પિતાના ભાષણમાં જણાવ્યું કે મેં ગુરુદેવને આચાર્ય સમ્રાટનું સંબોધન કર્યું પણ ગુરુદેવે
નમ્રભાવે જણાવ્યું કે હું તે પદવીને એગ્ય નથી. હું તે શાસનની સેવા કરવાવાળે સેવક છું. તેમણે જણાવ્યું આચાર્યશ્રીના આ જવાબથી હું તે ખૂબ પ્રભાવિત થયું. તેમાં કેટલી સરળતા, ઉદારતા, સૌમ્યતા અને સેવાની જવલંત ભાવના છે? દુષ્કાળ ફંડ થયું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org