Book Title: Samudrasuriji Jivan Prabha Part 1
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 588
________________ જિનશાસનરન ૫૪૭ જેને લાભ જૈન, હિંદુઓ અને મુસલમાન આદિ વિશાળ સંખ્યાના ભાવિકે લેતા હતા. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ રતલામ તરફ અને આચાર્ય વિજયેન્દ્રન્નિસૂરિ મહારાજે ઈન્દર તરફ વિહાર કર્યો. સં. ૨૦૨૯ પિષ વદિ ૩ ૨૧-૧-૭૩ના રતલામ પધાર્યા માલવકેશરી સૌભાગ્યમલજી મહારાજ અને શ્રી. કરતૂરચંદજી મહારાજ તથા સાધુસાધ્વીસમુદાય બહુ દૂર સુધી સ્વાગત માટે પધાર્યા. રતલામમાં પાંચ દિવસની સ્થિરતા થઈ. આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. - પાંચ દિવસ ચાંદની ચેકના મંડપમાં સાથે જ પ્રવચને થતાં રહ્યાં. રતલામમાં શેઠ સંતાનમલજી તથા શ્રી નથમલજી વીજલિયા, શ્રી બાબુરામજી આદિ આગેવાન મહાનુભાવોએ સારો લાભ લીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628