________________
જિનશાસનરન
૫૪૭
જેને લાભ જૈન, હિંદુઓ અને મુસલમાન આદિ વિશાળ સંખ્યાના ભાવિકે લેતા હતા.
આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ રતલામ તરફ અને આચાર્ય વિજયેન્દ્રન્નિસૂરિ મહારાજે ઈન્દર તરફ વિહાર કર્યો.
સં. ૨૦૨૯ પિષ વદિ ૩ ૨૧-૧-૭૩ના રતલામ પધાર્યા માલવકેશરી સૌભાગ્યમલજી મહારાજ અને શ્રી. કરતૂરચંદજી મહારાજ તથા સાધુસાધ્વીસમુદાય બહુ દૂર સુધી સ્વાગત માટે પધાર્યા. રતલામમાં પાંચ દિવસની સ્થિરતા થઈ. આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. - પાંચ દિવસ ચાંદની ચેકના મંડપમાં સાથે જ પ્રવચને થતાં રહ્યાં. રતલામમાં શેઠ સંતાનમલજી તથા શ્રી નથમલજી વીજલિયા, શ્રી બાબુરામજી આદિ આગેવાન મહાનુભાવોએ સારો લાભ લીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org