________________
પર ૧૨૭. બેડેલીમાં પદાર્પણ
આચાર્યશ્રી પરિવાર સહિત બદનાવર, રાજગઢ આદિ મહાતીર્થોની યાત્રા કરીને છોટાઉદેપુર થઈને બોડેલી તીર્થ પધાર્યા.
અહીં પરમાર ક્ષત્રિની ગામગામથી મંડળીઓએ ધૂમધામથી પ્રવેશ કરા. પ્રવચન પણ થયાં. સ્થાન સ્થાનથી આવેલ પરમાર ક્ષત્રિયેાએ વિનંતિ કરી કે અમારાં ગામોમાં આપશ્રી પાવન પગલાં કરી અમને પ્રેરણા આપ તે અમારાં જીવન ધન્ય બની જાય. નિર્વાણ શતાબ્દી નિમિત્ત લાભની દષ્ટિએ એ બધાની વિનંતિને સ્વીકાર કર્યો અને આચાર્યશ્રીએ ઉદારતાપૂર્વક બધાં સ્થાનોને લાભ આપે.
પરમાર ભાઈબહેનના આનંદનો પાર નહોતો. બધાં ભાઈબહેને આ પણ આચાર્યશ્રીનાં દર્શન કરવા ઉમટી આવતાં અને વાસક્ષેપ ન ખાવી ખૂબ આનંદિત થતાં હતા.
આચાર્યશ્રી બધાને મંગળ આશીર્વાદ આપતા અને જૈન ધર્મમાં સ્થિર થવા-દર્શન પૂજન કરવા તથા એકતાથી રહેવા પ્રેરણું આપતા હતા. આચાર્યશ્રીને ઉપદેશના
ભાવથી અનેક પરમાર ક્ષત્રિએ સાત વ્યસનની પ્રતિજ્ઞા લીધી. શતાબ્દીના ઉપલક્ષમાં આ પ્રચાર પ્રશંસનીય હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org