________________
જિનશાસનરત
૪૨૫
ની આખરી ભાવના પ્રમાણે વિશ્વવિદ્યાવિહાર આ બન્નેનું સ્વપ્ન સાકાર કરી જીવન ધન્ય બનાવું,
તેમના મરેમમાં ગુરુભક્તિનાં દર્શન થાય છે. ધન્ય છે આવા પરમ ગુરુભક્તને! ગુરુદેવના જીવન સંબંધી સાહિત્ય તથા ચિત્રાનું વિતરણ અને પ્રદર્શન થઈ રહ્યું હતું.
હિંદુ વિશ્વવિદ્યાલય, મુસ્લિમ યુનિવર્સિટી, નાનક વિશ્વ વિદ્યાલય, યુદ્ધ વિદ્યાવિહાર, વિવેકાનંદ વિદ્યા કેન્દ્ર, તિરુપત્તી મહાવિદ્યાલય, શ્રી નહેરુ વિશ્વવિદ્યાલય, દયાનંદ વિશ્વવિદ્યાલય (યાજના થઈ રહી છે.) આ ઉપરાંત બીજાં ઘણાં વિશ્વવિદ્યાલયે, ટેકનોલાજી ઇન્સ્ટિટયૂશને અને વિજ્ઞાન પ્રયાગશાળાએ ખૂબ વિકાસ પામી રહેલ છે પણ ધમપ્રભાવના માટે કરાડે। દાન આપનાર જૈન સમાજમાં મહાવીર વિશ્વવિદ્યાવિહાર કેમ નહિ ?
મહુવા કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org