________________
૫૩૦
જિનશાસનન સૂરિસમ્રાટ શતાબ્દીનાયકને જન્મ ૧૯રત્ના કાર્તક શુદ એકમના રોજ મહુવામાં થયા હતા. ભાવનગરમાં તેમને શાંતમૂર્તિ પૂ. શ્રી વૃદ્ધિચંદજી મહારાજે ૧૯૪૫માં દીક્ષા આપી. આચાર્યપદવી સં. ૧૯૬૪ જેઠ સુદ ૫ ના ભાવનગરમાં આપવામાં આવી હતી. તેઓએ ધર્મ પ્રભાવના તથા શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા હતાં. તેઓએ કદંબગિરિ તીર્થનો ઉદ્ધાર કરી મહાન તીર્થ બનાવી દીધું. તેમનું તેમના શિષ્ય અત્યંત વિદ્વાન અને પુણ્ય પ્રભાવક છે. શિધ્યપ્રશિષ્યમંડળ ઘણું વિશાળ છે. તેઓ આ વદિ અમાસ દીપાવલીના દિવસે મહુવા–પોતાની જન્મભૂમિમાં એ જ ઘરમાં સં. ૨૦૦૫ માં સ્વર્ગવાસ પામ્યા. જન્મભૂમિ ધન્ય ધન્ય બની ગઈ. આ એક આશ્ચર્યજનક ઘટના છે કે તેમની પાદુકામાંથી અમી ઝર્યું હતું.
શુદિ બીજને દિવસ પૂજ્યપાદ આચાર્ય પ્રવર પંજાબકેશરી ગુરુદેવને ૧૦૨ મે જન્મદિવસ હતો. તેને સમારોહ ઊજવવા ઈદેરનાં ભાઈબહેને ઊમટી આવ્યાં હતાં. આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજ્યજી, પંન્યાસ શ્રી જયવિજયજી, પંન્યાસ શ્રી ન્યાયવિજ્યજી, શ્રી ફકીરચંદજી મહેતા અને શ્રી રતનચંદજી કોઠારી તથા સાધ્વી શ્રી નિર્મલા શ્રીજીએ પ્રવચન ક્ય.
દિલ્હીનિવાસી લાલા તિલકચંદજીનું ગુરુતુતિનું ભજન થયું. ઉપસંહાર કરતા આપણા ચરિત્રનાયકે ગુરુદેવના જીવનની અનેક ઘટનાઓ સંભળાવી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org