________________
1. ૧૨૩. જ્યોતિર્ધરોને
ભવ્ય શ્રદ્ધાંજલિ
છે
.
આજે ૨૦૨૯ના નૂતન વર્ષના પ્રારંભ હતે.
આજે સુરિસમ્રાટ ૧૦૦૮ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વર મહારાજને જન્મદિન ને ૧૦૦ વર્ષ પૂરાં થતાં હઈને દેશભરમાં તેમને શતાબ્દી સમારોહ ઊજવાઈ રહ્યો હતે. આપણા ચરિત્રનાયક ગુરુવ પાલીતાણા શાસનદીપક આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજીને સૂરિ. સમ્રાટની શતાબ્દીની સફળતા માટે તાર કર્યો હતે.
ઇંદેરમાં તે માટે સમારેહ ઊજવવા ગુરુદેવે પ્રેરણા કરી અને શ્રીસંઘનાં ભાઈબહેને તે માટે ઊમટી આવ્યાં હતાં.
આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ તથા પં. શ્રી જયવિજયજીએ તથા શ્રી રતનચંદજી કે ઠારીએ સુરિસમ્રાટના જીવન પર મનનીય પ્રવચન કર્યું હતું.
આપણુ ચરિત્રનાયકે જણાવ્યું સૂરિસમ્રાટ આચાર્ય શ્રી વિજ કનેમિસુરિજી મહારાજ વિરક્ષેત્ર ગણાતી પ્રાચીન મધુમાવતી મહુવાના રન હતા. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની મહુવા જન્મભૂમિ છે. આપણું પ્રસિદ્ધ વકતા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, જેમણે અમેરિકાની વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મને જયઘોષ કર્યો હતે તે પણ મહુવાના રત્ન હતા, ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org