________________
જ૯૪
જિનશાસનરાન
દિવસે માંડવગઢમાં મુનિશ્રી નયચંદ્રવિજયજીનું પણ પારણું હતું. પંન્યાસ શ્રી જયવિજયજી મહારાજના ગૃહસ્થપણાના બહેન પૂર્ણાદેવીએ ઉચ્ચ બેલી બેલીને મુનિશ્રી નયચંદ્રવિજયજીને પારણું કરાવ્યું. મહિદપુરના સંઘે આવીને બ્રહ્મચર્યની પૂજા ભણાવી તથા ભાવના કરી ધર્મ પ્રમાવના સુંદર થઈ.
ગુરુ મહારાજ રામાનુગ્રામ ધર્મ પ્રમાવના કરતાં કરતાં ઉજજયિની નગરીમાં પધાર્યા. ધર્મજળની વર્ષા થતી રહી અહીંથી વિહાર કરી ગ્રામાનુગ્રામ ધર્મઉપવને વિકસિત કરતાં કરતાં ઈદારનગરીને પિતાનાં ચરણકમળથી પાવન કરી.
સંવત ૨૦૨૯ અષાડ શુદિ એથે તા. ૧૫-૭–૭૨ શુક્રવારના ઈંદેર દાદાવાડી પધાર્યા. અહીં દાદાવાડીમાં ખરતર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દાદાસાહેબ શ્રી જિનકુશળસૂરીશ્વરજી મહારાજની ચરણપાદુકાનાં દર્શન કરી બાજુની ધર્મશાળામાં સ્થિરતા કરી આખો દિવસ ઈદેરનાં ભાઇ-બહેને દર્શનાર્થે આવતાં રહ્યાં. - આજે સંક્રાંતિ ઉત્સવ હોવાથી દિલ્હી, હશિયાપુર, લુધિયાના, બિકાનેર, મુંબઈ આદિથી ઘણા ભાઈ એ આવ્યા હતા.
દાદાવાડીમાં સંકાંતિ ઉત્સવ પ્રસંગે બહેનોએ ભજન ગાઈ સંભળાવ્યું: મંગલાચરણ થયું. એટલામાં શ્રી આત્મવિલભ જૈન સેવા બેન્ડ સાથે મુંબઈથી ૧૦૮ ભાઈ-બહેનો મંડપમાં આવ્યાં. ઍન્ડના સરોદોથી સભામાં જાગૃતિ આવી
જવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org