________________
૧૧૫.
ભવ્ય સ્વાગત
આપણા ચરિત્રનાયક સાધુસમુદાય સહિત દેશર પધાર્યાં અને ઇદારનગરીએ ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું".
ઇંદારનગરીમાં સૂર્યનાં કિરણા પ્રકાશિત થઈ રહ્યાં હતાં ત્યારે ઇંદોરના શ્રીસંઘના આલાખવૃદ્ધ ગુરુદેવનુ
સ્વાગત કરવા ઊમટી આવ્યા હતા.
સવારના સાડાસાત વાગ્યે રામબાગમાં આવેલ દાદાવાડીથી એક વિશાળ જુલૂસ નીકળ્યું. આ સ્વાગતજુલૂસ નગરના વિવિધ બજારામાં થઈને પીપલી બજારમાં ઊભા કરેલા વિશાળ મંડપે પહાંચ્યું ત્યારે જનતાના હજારે લેાકાએ જયનાદથી મંડપ ગાવી મૂકો.
આ જુલૂસનુ મુખ્ય આકર્ષણ મુંબઈનું આત્મવલ્લભ સેવામ`ડળ ઍન્ડ હતું.
Jain Education International
આજના સ્વાગતજુલૂસમાં જૈન સમાજ દ્વારા સંચા લિત વિદ્યાલયનાં વિદ્યાથીએ તથા વિદ્યાર્થિનીએ પતિ સર ભગવાન મહાવીરના જયજયકાર ખોલાવતાં આગળ વધી રહ્યાં હતાં. મુંબઇનું પ્રસિદ્ધ ઍન્ડ જગ્યાએ જગ્યાએ રકા
For Private & Personal Use Only
www.jainelibrary.org