Book Title: Samudrasuriji Jivan Prabha Part 1
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 539
________________ જિનશાસનર ૫૦૦ ૮ાા વાગે કાર્યક્રમ શરૂ થયા. પ્રારંભમાં કન્યાઓએ ગુરુગીત ગાઈ સભળાવ્યું, આદર્શ ગુરુનાયક શ્રી વãભદત્ત-વિજયજી તથા પન્યાસ જયવિજયજી, સ્થાનકવાસીશ્રી હસમુખ મુનિ, સ્થાનકવાસી સાધ્વી શ્રી સ્નેહલતાજી, સાવી નિર્દેલાશ્રી તથા માલવકેસરી યુનિપુંગવ શ્રી સેાભાગમલજી મહારાજ તથા શ્રી કીરચંદ મહેતા, શેઠ પન્નાલાલજી તથા શ્રી રતનચરૢ કાઠારી આદિએ દાદાસાહેખના જીવન પર પ્રકાશ પાથર્ચા. અધ્યક્ષપદેથી આપણા ચરિત્રનાયકે દાદા જિનદત્તસૂરિજીના જીવન અને ધમ પ્રચારનાં કાને બિરદાવી જૈન સમાજને પ્રચાર કરવા અનુરોધ કર્યો હતા. દાદાવાડીમાં દાદાસાહેબની પૂજા ભણાવવામાં આવી હતી. વ્યાખ્યાનમાં આજ લગભગ ૫૦૦૦ ભાઈહેનેા ઊમટી આવ્યાં હતાં. જિનદત્તસૂરિજીના જયનાદોથી ગણેશહાલ ગાજી ઊઠયો હતા. રવિ-સામ એ દિવસ ગુજરાતી ભાઈ એમાંથી શ્રી મેહનલાલ કપાસી, શ્રી સુશીલાબહેન કપાસી, શ્રી પ્રવીણચંદ્ર કાઠારી, શ્રી રમાબહેન કાઠારી, હેમન્ત કાઠારી, પંકજ કાઠારી, મેાના કાઠારી, દીપક કોઠારી, ચૈાગેશ કોઠારી આદિ દનાર્થે આવ્યાં હતાં. તેએએ જ્ઞાનપૂજન કર્યું. ગુરુદેવે વાસક્ષેપ નાખી મંગળ આશીર્વાદ આપ્યા હતા. આજે ચતુર્દશી હતી. આદશ ગુરુભક્તશ્રી વલ્લુદત્તવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું. પન્યાસ ન્યાયવિજયજી મહારાજે નમસ્કાર મહામત્રનું મહત્ત્વ દર્શાવ્યું. આપણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628