________________
જિનશાસન
પર પડ
સૌભાગ્યમલજી મહારાજે ગુરુદેવના જીવન અને સમાજ કલ્યાણનાં કાર્યો તથા જ્ઞાન પ્રચારની તમન્ના વિષે મધુર પ્રવચન કર્યું.
શ્રી લાલજી પટવા, શ્રી રતનચંદજી કે ઠારી આદિનાં પ્રસંગોચિત ભાષણ થયાં.
શિયારપુરનિવાસી શ્રી રતનચંદજી તથા દિલ્હીના શ્રી રામકુમારજી જૈન એમ.એ. એ રચેલ વિનંતિભજન સંભળાવ્યું. આ ભક્તિભાવભર્યું ભજન સાંભળી સભા પ્રભાવિત થઈ.
છેવટે હોશિયારપુરનિવાસી શ્રી શાન્તિસ્વરૂપજીએ સંક્રાંતિભજન શ્રી વલ્લભગુરુના ચરણોમાં સંભળાવ્યું અને પંજાબ શ્રીસંઘની તરફથી પંજાબ પધારવા તથા પંજાબની સંભાળ લેવા પ્રાર્થના કરી.
આપણુ ચરિત્રનાયકે જણાવ્યું કે ભાગ્યશાળીએ ! ગુરુદેવે મને પંજાબની સેવા કરવા આદેશ આપે છે તે હું કેમ ભૂલી શકું. પંજાબ મારું છે. હું પંજાબને છું. પંજાબ જલદી પહોંચવાની ભાવના રાખું છું. દિલ્હી શ્રીસંઘ દિલહી બેલાવે છે તે પણ ધ્યાનમાં છે. વળી ભગવાન મહાવીરના ૨૫૦૦મે નિર્માણ મહામહેનત્સવમાં મને અતિથિવિશેષ તરીકે નિયુક્ત કરેલ છે તે પણ મારા ધ્યાન બહાર નથી. વળી પૂ. આચાર્યશ્રી વિજયધર્મ સૂરીશ્વરજીના સાહિત્યકલારત્ન મુનિશ્રી યશોવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org