________________
૧૧૬. સંગઠનના સારથિ
આપણા ચરિત્રનાયક સમુદાય સહિત ચાતુર્માસ માટે ઇંદર પધાર્યાં છે. તેમ જ સ્થાનકવાસી નિપુ ંગવ માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ પણ ચાતુર્માસ માટે ઈં દ્વાર પધાર્યા છે. સ્થાનકવાસી સમાજના આગેવાન શ્રી કીરચંદજી મહેતા આદિ ભાઇએની વિનંતિથી પન્યાસ જયવિજયજી, મુનિ શાન્તિવિજયજી, મુનિ નયચંદ્રવિજયજી, મુનિ જયશેખરવિજયજી, મુનિ દીપવિજયજી આદિ પાંચ સાધુએ તેમને લેવા માટે ગયા અને સૌને આન થયા. તેમના સાધુ સાગર મુનિ, શ્રી જીવન મુનિ, મહેન્દ્ર મુનિ, નવદીક્ષિત મુનિ પ્રદીપ મુનિ આદિ આપણા ચરિત્રનાયકને મળવા આવ્યા અને સુખશાતા પૂછી. ગુરુદેવે માલવકેશરી મુનિપુ’ગવ શ્રી સૌભાગ્યમલજી મહારાની સુખશાતા પૂછી તથા પરસ્પર એકાદ કલાક મધુર મધુર વાર્તાલાપ થયા. શ્રી ફકીરચંદજી મહેતાને આ સ્નેહમિલનથી ખૂબ આનંદ થયેા તેણે જણાવ્યું કે સંગઠન નના સારથિ ઈદારને ઈંદ્રપુરી બનાવી દેશે.
શાડ સુદ ૧૧ તા. ૨૨-૭-૭૨ શનિવારના રાજ ખરતરગચ્છ શ્રૃંગાર દાદા સાહેબ જિનદત્તસૂરિજીમહારાજને સ્વર્ગારરણદિન ઊજવાયા હતા. ગણેશ હૉલમાં સવારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org