________________
૫૦૬
જિનશાસનના ભલાને પીસી રહી છે. ક્યાંયે શાંતિ નથી. કરેની.
જનાઓ થાય છે. પણ તેનાં પરિણામ સંતોષકારક નથી. યુવાનેએ આ સ્વતંત્રતાને ટકાવી રાખવા પ્રયત્ન કરવા જઈએ. ગરીબાઈ નાબૂદ કરવી જોઈએ અને નવી પેઢીને ધર્મબંધ આપીને તેમાં સુસંસ્કારોનું સિંચન કરવું જોઈએ. આપણે બધાનું કર્તવ્ય છે કે સાચી સ્વતંત્રતાઆબાદી માટે પ્રયત્નશીલ રહીએ. શ્રાવણ સુદ ૭ તા. ૧૬-૮-૭૨ બુધવારના રોજ સંક્રાતિ હેવાથી પંજાબદિલ્હી-આગ્રા, બિકાનેર, વડોદરા, મુંબઈ આદિથી માટી સંખ્યામાં ભાઈએ આવ્યા હતા.
દિલહીનિવાસી લાલા ચીમનલાલજીનું ગુરુસ્તુતિનું ભજન થયું. ગુરુભક્ત મુનિશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસશ્રી જયવિજયજી તથા પન્યાસ ન્યાયવિજયજી અને શ્રી રામરતનજી કેચરનાં પ્રવચન થયાં. આગ્રાનિવાસી લાલા રઘુવીરકુમારજીનું ગુરુસ્તુતિનું ભાવભર્યું ભજન થયું. બાલમુનિ નિત્યાનંદવિજયજીએ સંતિકર, લઘુશાંતિ તથા મેટી શાંતિ સંભળાવી. આપણા ચરિત્રનાયક ગુરુદેવે માંગલિકપૂર્વક સિંહસંક્રાંતિ તથા ભાદરવા માસની શરૂઆત આદિનું નામ સંભળાવ્યું. વિશેષ ગુરુવે કહ્યું કે શ્રાવણભાદર બે માસ પવિત્ર મહિના છે. આ મહિનામાં ભાગ્યશાળીએ તપ જપ વ્યાખ્યાન આદિ ધર્મધ્યાનની આરાધના. કરે છે. આ મહિનામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવે છે. આ દિવસમાં ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાયે દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org