________________
જિનશાસનરત્ન
- ૫૧૭
આ સાથે ખમતખામણ માટે વડોદરા, દિલ્હી, આગ્રા, પંજાબ, લુધિયાણા વગેરેથી ૫૦-૬૦ ભાઈઓ આવ્યા હતા.
આઠમના દિવસે સંક્રાન્તિ ઉત્સવ હતું. વરકાણા ભજનમંડળીએ ભજન ગાયાં. ત્યાર બાદ શ્રી નરેન્દ્રલાલ ભેગીલાલ, શ્રી શાંતિલાલ મગનલાલ, શ્રી કાન્તિલાલ ચેકસી તથા ભાઈ રસિકલાલ કેરાનાં જૈનનગર વિષયમાં પ્રવચને થયાં. ગુરુદેવને પ્રતિજ્ઞા સમાપ્ત કરવા વિનંતિ કરી. - ગુરુદેવે જણાવ્યું કે મારી પ્રતિજ્ઞા મારી સાથે જશે તેમ મેં ધારેલું. મારા મુનિરાજેએ મને ઘણીવાર પ્રતિજ્ઞા પૂરી કરવા કહ્યું કે મારી તબિયત સારી રહેતી નહતી પણ મેં તે કહેલું કે પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય. આજ તમે મારી પ્રતિજ્ઞા પૂરી કરી તેને મને આનંદ છે. તમે બધાએ આ વાત મન પર - લીધી, તે માટે ભારે જહેમત ઉઠાવી તે આ એક સુંદર કાર્ય બની ગયું. હું આપ સૌને આશીર્વાદ આપું છું અને - હજી પણ વિશેષ કાર્ય કરતા રહે તે જૈન સમાજના મધ્યમ વર્ગને ઉદ્ધાર થાય અને તમને પણ આશીર્વાદ મળે.
શ્રી નરેન્દ્રભાઈ ભેગીલાલે જણાવ્યું કે ગુરુદેવ ! હું આપની પ્રતિજ્ઞાની સમાપ્તિ માટે આવ્યો છું અને - હું પ્રતિજ્ઞા લેવા આવ્યો છું. .
સાતમની રાત્રિના દસ વાગ્યે શ્રી નરેન્દ્રભાઈ ભેગી લાલે મારી પાસે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ૫૦ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org