________________
જિનશાસનન
૫૧૫
ન
છે. તેમાં ૩૦૦ કુટુંબે સુવિધાથી રહી શકશે. જૈન નગ- ૨ની ચેજના અમલમાં આવી રહી છે. ત્રણ મેટાં મકાને છે. એક પછી એક બરાબર પાણી–વીજળી બધી સગવડવાળાં તૈયાર થતાં જશે તેમ મધ્યમ વર્ગને ભાઈઓને અપાતાં જશે. તે માટેની અરજીઓ પણ સંખ્યાબંધ આવી છે. કૃપા કરી આપશ્રી હવે પ્રતિજ્ઞાની સમાપ્તિ કરો તે અમને ખૂબ આનંદ થાય.”
શ્રીકાન્તિભાઈએ વીગત સમજાવી.
ભાગ્યશાળીઓ ! આ વીગતે જાણું ખૂબ આનંદ થયો. પણ તમે જાણે છે કે મેં શા માટે આ પ્રતિજ્ઞા લીધી, તે વાત જાણવા જેવી છે તે સાંભળે. અમે મુંબઈના પરામાં વિહારમાં હતા. એક દિવસ એક ભાઈ પિતાની પત્નીને છઠનું પારણું લેવાથી આશીર્વાદ આપવા લેવા આવ્યા. તેમની વિનતિથી હું તેમને ત્યાં ગયે પણ મેં શું જોયું?
આ ભાઈ સાધારણ સ્થિતિના હતા પણ તે ઝૂંપડપટ્ટીમાં એક ઓરડીમાં રહેતા હતા. બાજુમાં પણ અન્ય - હલકા કેનાં ઝૂંપડાં હતાં. મેં આશીર્વાદ આપ્યા. કલ્યાણમસ્તુ. તેના આગ્રહને વશ થઈ મગનું પાણી ને ચા વહાર્યા. પણ મેં જોયું કે ઘી હશે નહિ તેથી રાબ પણ તેના પારણું માટે નહોતી. આ દશ્ય હું ભૂલી શક્યો નહિ. ઉપાશ્રયે આવ્યું ને મારી આંખો ભીની થઈ ગઈ અને એ નિર્ણય કર્યો કે આવાં કેટલાંયે કુટુંબે કેવી કફેડી દશા ભેગવતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org