________________
જિનશાસનરત્ન
સૌભાગ્યમલજી મહારાજ, આદર્શ ગુરુભક્ત મરુધરરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી, પન્યાસ જયવિજયજી, સાઘ્વીશ્રી નિમલાશ્રીજી, સાવી મુક્તિપ્રભાશ્રીજી આદિનાં પ્રવચન થયાં. આપણા ચરિત્રનાયક આચાય શ્રીએ જણાવ્યું કે જૈન ધમની તપશ્ચર્યા જગતમાં સુપ્રસિદ્ધ છે.
૫૨૦
આજે જે ભાગ્યશાળી મહાત્માએ તથા સાધ્વીશ્રીએ દીર્ઘ તપશ્ચર્યાંભક્તિ કરી છે તે આપણે માટે ગૌરવની વાત છે. ધન્ય છે એ ત્યાગ, ધન્ય છે એ તપશ્ચર્યા.
આચાય શ્રીએ તપના મહત્ત્વ પર સુંદર પ્રકાશ પાડયો, જનતાએ તપસ્વીએને જયનાદથી વધાવ્યા. હજારા ભાઈઅહેને તપસ્વીઓના દર્શન માટે ઊમટી આવ્યાં હતાં. આજ દિગ ંમર સમાજના દશલક્ષણીપના છેલ્લા દિવસ હાવાથી તેમ જ તેમની સંવત્સરી હેાવાથી તેમની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી તે જેવા હુજારા ભાઈબહેનેા ઊમટી આવ્યાં હતાં.
આજ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપ'થી આદિ જૈન ધર્મ ના ચારે ફિરકાઓ તરફથી ક્ષમાપનાદિન ઊજવવાને હતા. શ્રી ભારત જૈનમહામંડળ તરફથી ખમતખામણા માટે જાહેર સભા રાજવાડા ગણેશ હોલમાં થઈ હતી. અધ્યક્ષસ્થાને દિંગબર સમાના દાનવારિધિ શેઠશ્રી હુકમચંદ્રજીના પુત્ર રાજકુમારજી હતા.
ક્ષમાપનાના વિષય પર કેટલાક વિદ્વાનેાએ પ્રવચન કર્યુ. દિગંબર વિદ્વાન શ્રી ખાબુલાલજીએ પેાતાના ભાષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org