________________
૧૨૦. તપોત્સવ ને
ખપતખામણું
આજ ચતુર્દશીના દિવસે સ્થાનકવાસી માલવકેશરી મુનિ પુંગવશ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબના શિષ્ય શ્રી કમલમુનિજી મહારાજને પરમે ઉપવાસ હતે. શ્રી રતનમુનિજીને ૩રમે ઉપવાસ હતા. સ્થાનકવાસી સાત્રિીશ્રી શીલકુવરજીને આજ ઝરમે ઉપવાસ હતો. આજ તપશ્ચર્યાને અંતિમ દિવસ હતો. તેથી સ્થાનકવાસી સંઘની તરફથી તપોત્સવ મનાવવામાં આવ્યું. બહારથી પણ બેત્રણ હજાર ભાઈબહેને આવ્યાં હતાં. પ્રાતઃકાળે શ્રી મહાવીર ભવનથી તપત્સવનું જુલુસ શરૂ થયું. હજારે નરનારીઓ જુલુસમાં આવ્યાં હતાં. ત્રણ ચાર બેન્ડવાજા હતાં. કેટલીક કન્યાઓ સુંદર વસ્ત્રોમાં સજજ થઈ શિર પર પિત્તળનાં બેઢાં લઈ ચાલી રહી હતી. પીપલીબજારના ઉપાશ્રયની પાસે શ્રાવકે એ ધ્વજાપતાકાથી બજારને શણગારી હતી.
લગભગ ૯ વાગ્યે રાજવાડાના વિશાળ ગણેશચોકમાં જાહેર સભા થઈ. સ્થાનકવાસી સમાજની વિનતિથી આપણા ચરિત્રનાયક તથા મુનિમંડળ ગયા હતા.
લા વાગ્યે સભા શરૂ થઈ. તપવિષપ પર જુદા જુદા વક્તાઓએ ભાષણ કર્યા. મુનિપુંગવ માલવકેશરી શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org