________________
જિનશાસનર
૫૦૦
૮ાા વાગે કાર્યક્રમ શરૂ થયા. પ્રારંભમાં કન્યાઓએ ગુરુગીત ગાઈ સભળાવ્યું, આદર્શ ગુરુનાયક શ્રી વãભદત્ત-વિજયજી તથા પન્યાસ જયવિજયજી, સ્થાનકવાસીશ્રી હસમુખ મુનિ, સ્થાનકવાસી સાધ્વી શ્રી સ્નેહલતાજી, સાવી નિર્દેલાશ્રી તથા માલવકેસરી યુનિપુંગવ શ્રી સેાભાગમલજી મહારાજ તથા શ્રી કીરચંદ મહેતા, શેઠ પન્નાલાલજી તથા શ્રી રતનચરૢ કાઠારી આદિએ દાદાસાહેખના જીવન પર પ્રકાશ પાથર્ચા.
અધ્યક્ષપદેથી આપણા ચરિત્રનાયકે દાદા જિનદત્તસૂરિજીના જીવન અને ધમ પ્રચારનાં કાને બિરદાવી જૈન સમાજને પ્રચાર કરવા અનુરોધ કર્યો હતા. દાદાવાડીમાં દાદાસાહેબની પૂજા ભણાવવામાં આવી હતી. વ્યાખ્યાનમાં આજ લગભગ ૫૦૦૦ ભાઈહેનેા ઊમટી આવ્યાં હતાં. જિનદત્તસૂરિજીના જયનાદોથી ગણેશહાલ ગાજી ઊઠયો હતા.
રવિ-સામ એ દિવસ ગુજરાતી ભાઈ એમાંથી શ્રી મેહનલાલ કપાસી, શ્રી સુશીલાબહેન કપાસી, શ્રી પ્રવીણચંદ્ર કાઠારી, શ્રી રમાબહેન કાઠારી, હેમન્ત કાઠારી, પંકજ કાઠારી, મેાના કાઠારી, દીપક કોઠારી, ચૈાગેશ કોઠારી આદિ દનાર્થે આવ્યાં હતાં. તેએએ જ્ઞાનપૂજન કર્યું. ગુરુદેવે વાસક્ષેપ નાખી મંગળ આશીર્વાદ આપ્યા હતા.
આજે ચતુર્દશી હતી. આદશ ગુરુભક્તશ્રી વલ્લુદત્તવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું. પન્યાસ ન્યાયવિજયજી મહારાજે નમસ્કાર મહામત્રનું મહત્ત્વ દર્શાવ્યું. આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org