________________
જિનશાસનરત્ન
૪૭૭
ભાઈઓ આવતા રહે તેઓને સંક્રાન્તિનું સ્મરણ કરાવવું જરૂરી છે.
તમે બધાં સાધુ-સાધ્વીઓ હળીમળીને સગાં ભાઈભાંડુ તરીકે, સગી બહેન તરીકે સંગઠિત થઈને રહેશે અને ગુરુ મહારાજના નામને રાશન કરતાં રહેશે. આ સૂચના આદેશ પંજાબને માટે પણ કરવામાં આવશે.
નીચે ગુરુમહારાજ વલભપટ્ટધર આપણું ચરિત્રનાયકે પિતાના હાથે આ પ્રમાણે લખ્યું છે ?
મારું સ્વાચ્ય અસ્વસ્થ હેવાને કારણે મને અત્યંત અશક્તિ હેવાથી ડેકટરો તથા વૈદ્યોએ એકમત થઈને કહ્યું છે કે આપ બધાં કાર્યો–બલવું, ચાલવું, ફરવું, ચડવું, 'ઊતરવું, વાંચવું, લખવું બંધ કરી કેવળ આરામ જ કરે.
એટલે આરામ લાભપ્રદ થશે એટલી જ એષધીઓ–દવાઓ. લાભપ્રદ થશે. આ બધું તમે જાણે છે. પરંતુ શરીર ક્ષણભંગુર છે તેને ભરોસો નથી, જ્યારે વિશેષ કથળી જાય. એથી મારી ભાવના છે તે પ્રમાણેને આદેશ આપણા આદર્શ ગુરુભક્ત મુનિરાજશ્રી વલ્લભદત્તવિજયજીને આપે છે. તેને આજ્ઞારૂપ સમજશે. આપણે સાધુસમુદાયનાં તમામ સાધુ-સાધ્વીઓને સુમેળ-પ્રેમભાવ–સંગઠન જાળવી રાખશે તે મારા આત્માને શાંતિ થશે.
આચાર્યશ્રીની પાસે બધા શાંતિથી બેસી રહ્યા હતા. બાળમુનિઓની આંખડીઓમાંથી અશ્રુબિંદુઓ ટપકી રહ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org