________________
જિનશાસનર ન
દિલ્હી પહોચી જશેા તેા જૈન ધર્મની મહાન પ્રભાવના થશે. ગુરુદેવે જણાવ્યુ કે દિલ્હીના મારે ખ્યાલ છે. પણ સગા પ્રમાણે વર્તવુ જોઈએ. છતાં પ્રયત્ન કરીશ, વિશેષ ણાન્યું કે મારી બીમારીમાં શ્રીસંઘે મારી જે અવિરત સેવા કરી છે તે માટે હું તમારા ઉપકાર માનું છું. ગુરુદેવના નામની હાઇસ્કૂલને માટે પ્રયત્ન ચાલુ રાખશે અને તેના ખાતમુહૂત વખતે અમને યાદ કરી જણાવશે.
r
૪૮
અપેાડીમાં બૅન્ડવાજા સાથે સ્વાગત થયું. શેઠ ગણેશમલજી પેારવાલની દુકાન પાસે મંડપ ઊભેા કરવામાં આવ્યેા. માઁગલાચરણ સ‘ભળાવી મંદિર-ઉપાશ્રય માટે ઉપદેશ આપ્યા. મ’ડપમાં ખપેારના પૂજા ભણાવવામાં આવી. રાત્રિના ભાવના થઈ. પૂનાથી કેટલાક ભાઈ એ સાથે આવ્યા હતા. ભાજનની વ્યવસ્થા શ્રીસદે કરી હતી. મહા સુિ ધના અપેાડીથી કાસરવાડા જતાં રસ્તામાં ક્રાપાડી ગામના સંઘે વિનંતિ કરવાથી દાપેાડી પધાર્યાં, સ્થાનકવાસી ભાઈ એ સ્થાનકમાં લઈ ગયા.
આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે મનનીય પ્રવચન કરી મંદિર તથા ઉપાશ્રય માટે ઉપદેશ આપ્યા. આ પ્રવચનની જાદુઈ અસર થઈ. થોડા સમયમાં બ્રુસ હજારનું ફંડ થઈ ગયું. પન્યાસ જયવિજયજી તથા પન્યાસ ન્યાયવિજયજીએ ઉપદેશ આપ્યા. ગુરુદેવે ફરમાવ્યુ કે નીચે ઉપાશ્રય અને ઉપર મદિર આછા ખર્ચમાં થઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org