________________
જિનશાસનરન
મગળવાર તા. ૨૫-૧-૭૨ના રાજ ખેડગામ આવ્યા, અહીં ૨૦-૨૫ ઘર મારવાડી ગુજરાતીનાં તથા ૪૦ ઘર સ્થાનકવાસીનાં છે.
મંદિર તથા ઉપાશ્રય પણ છે. સંઘમાં ઉત્સાહ સાથે હતા. બૅન્ડવાજા સાથે પ્રવેશ કરાવ્યે. ગડું લીઓ થઈ. મંદિરમાં દર્શન કરી સ્થાનકમાં ઊતર્યાં. અપેારના વ્યાખ્યાન થયું. રાત્રિના ઉપાશ્રયમાં વ્યાખ્યાન થયું. સત્રના ભાઇએના આગ્રહથી દશમ-અગિયારસ અહી સ્થિરતા કરી. અગિયારસના ૨૬ જાન્યુઆરી સ્વતંત્ર દિવસ હાવાથી સરકારી સ્કૂલમાં જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું. જનતા પર સારો પ્રભાવ પડયો. નવા ઉપાશ્રય માટે ઉપદેશ આપ્યા. સઘે એક દિવસ વિશેષ સ્થિરતા કરવા આગ્રહભરી વિનંતિ કરી. ગુરુદેવે જણાવ્યું કે ઉપાશ્રયને માટે પ્રયત્ન થતા હોય તેા જરૂર સ્થિરતા કરું. સંઘે એ જ વખતે ફંડ ચાલુ કર્યું. આઠેક હજાર લખાઈ ગયા. ગુરુદેવને સતાષ થયા. અપેારની સંઘની મીટિંગમાં સંઘે વિચાર વિમર્શ કરીને રૂ. ૧૫૦૦૦નું ફંડ કર્યું.
ઉપાશ્રય પાસેની જગ્યામાં નવા ઉપાશ્રય કરવા નિષ્ણુ ય થા. સાત ભાઈઓની કમિટી નિયુક્ત થઈ. ઉપાશ્રયની જગ્યા પર ગુરુદેવ પાસે વાસક્ષેપ નખાવ્યેા. સ ંઘના ભાઈએને ખૂબ ખૂબ આનદ થયેા. ગુરુદેવનાં સુધાભર્યાં વચનેએ જાદુઈ અસર કરી. રાત્રિના ગણેશ મંદિરમાં જાહેર વ્યાખ્યાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org