________________
૪૪૨
જિનશાસનન
શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈને સમર્પિત કર્યું હતું. ધન્ય ગુરુભક્તિ-ધન્ય ભાવના! તેમણે ફાલના કૅલેજને પણ રૂપિયા દશ હજાર દાન આપવાની ઉદારતા દર્શાવી હતી.
સંગીતવિશારદ શ્રી ઘનશ્યામદાસ પંજાબી ગુરુભકતે સ્વરચિત ગુરુભક્તિનું સંગીત લલકારીને જનતાને આનંદ. રસમાં નિમગ્ન કરી દીધી હતી. ગુજરાતી સંગીતવિશારદ, શ્રી શાંતિલાલ શાહ પણ આચાર્યશ્રીના જીવનસંદેશનું ભક્તિભાવપૂર્ણ સંગીત સંભળાવી જનતાને હર્ષિત કરી દીધી હતી.
આ રીતે શતાબ્દી મહામહેત્સવ ભવિષ્યનાં સે વર્ષોને માટે પિતાની મધુર મધુર સ્મૃતિ છેડી ગયો અને ગુરુદેવની જન્મશતાબ્દી અમર અમર બની ગઈ.
ઈન્ડિયન એકસપ્રેસ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, મુંબઈ સમાચાર, નવભારત ટાઈમ્સ, ભાવનગરનું સુપ્રસિદ્ધ પત્ર જૈન”, સેવાસમાજ, વિજયાનંદ, ઝવેતાંબર જૈન તથા અન્ય દૈનિક-સાપ્તાહિક-માસિક પત્રમાં શતાબ્દીનાયક આચાર્યશ્રીને જીવનસંદેશ, શતાબ્દી સમાચાર આદિ પ્રકાશિત થયા હતા.
આ શતાબ્દી ઉત્સવના કર્ણધાર શ્રી વલ્લભપટ્ટધર મહારાજ શ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજનાં ચરણકમળમાં અમારી ભકતગણની અગણિત વંદના.
ગેડીઝના ટ્રસ્ટીઓ તરફથી તા. ૨૮-૧૨-૭૦ના પંજાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org