________________
જિનશાસનરન
લેડી શેઠ કીકાભાઈ પ્રેમચંદ પાઠશાળાની વિદ્યાર્થિનીઆ ધામિક પરીક્ષામાં ઉત્તીણ થઈ હતી અને તેઓએ સંગીતનૃત્યના કાર્યક્રમ રજૂ કર્યાં હતા. તેઓને શ્રી મેાતીલાલ વીરચંદના વરદ હસ્તે ઇનામેા અપાયાં હતાં. 'તમાં આપણા ચરિત્રનાયક આચાય શ્રીએ જણાવ્યું કે જયપુરના અગ્રગણ્ય આગેવાન શ્રી ગુલામર્ચ'દજી ઢઢ્ઢાના પ્રયાસથીફ્લેાધીમાં કૉન્ફરન્સની સ્થાપના થઈ ત્યારથી કોન્ફરન્સ સમાજકલ્યાણનાં કામેા કરતી રહી છે. ઢઢ્ઢાજી તેા કાન્ફરન્સના પિતા હતા.
૪૬૨
મહારાજા
વડાદરાના અધિવેશન વખતે મારી ઉમર નાની હતી પરંતુ મેં અધિવેશનની કાર્યવાહી જોઇ હતી. વડાદરાના સયાજીરાવ ગાયકવાડ પાતે પધાર્યાં હતા. હાશિયારપુર(પંજાબ)નિવાસી લાલા દૌલતરામજીની અધ્યક્ષતામાં સાદડીમાં અધિવેશન થયા ત્યારે ગુરુદેવના આશીર્વાદ તેને મળ્યા હતા
૨૦૦૬માં કૉન્ફરન્સનું ફાલના અધિવેશન તે ગુરુદેવની પ્રેરણાથી યાદગાર બની ગયું હતું. ૨૦૦૮માં ગુરુદેવની ઉપસ્થિતિમાં મુ ંબઇમાં કોન્ફરન્સનું સુવણુ મહત્સવ અધિવેશન તે ભારે આનંદ ઉલ્લાસપૂર્વક થયું હતું. આ પ્રમાણે અધિવેશનને હું સાક્ષી છું. ફાલના કોન્ફરન્સને એક
પ્રસંગ તા અત્યંત યાદગાર બની ગયા.
કાલના પધારેલા દેશદેશાન્તરાના આગેવાને એ આપણા ગુરુદેવને પ્રાર્થના કરી કે આપનું ઉચ્ચ ચારિત્ર, જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org