________________
૧૧૦. પૂનામાં અભિવાદન સમારેાહ
મૌન એકાદશીના શુભ દિવસે ગુરુદેવે ૮૦ વ પૂર્ણ કરી ૮૧ મા વર્ષોમાં પ્રવેશ કર્યાં હતા. આ દિવસ વધાઈ અને અભિનંદનના રૂપમાં ઊજવવામાં આવ્યેા. શ્રી પેોપટલાલ રામચંદ શાહ, શ્રી કેશરીચંદજી ખસવાણી, શ્રી ફતેહુચક્ર લલ્લુભાઈ આદિ પૂનાના અગ્રગણ્ય આગેવાને એ હષ વ્યક્ત કર્યું, ખાલમુનિવૃન્દ તેમ જ સાધ્વીગણે અભિનદન પ્રવચન કર્યાં.
શ્રી ન્યાયવિજયજી( પન્યાસે )એ કહ્યું કે ગુરુદેવના તપના પ્રભાવ એવા વિશિષ્ટ છે કે, એક વાર સરધનામાં ( અજમેર પાસે) હેાળીના દિવસેામાં કેટલાક તાફાનીઓએ ગુરુરાજ સૂતા હતા ત્યાં તેમની કામળી પર ઢાળીના અંગારા ફ્રેંકયા હતા. પરંતુ કામળી મળી નહિ. પછીથી અમે અંગારા બહાર ફેંકી દીધા.
શ્રી જયવિજયજી(પન્યાસ)એ પંજાબના ઈંડા પ્રકરણનું વણું ન કરી જણાવ્યુ કે પજાખમાં કેરેાંની સરકારે સ્કૂલમાં અપેારના નાસ્તામાં દરેક વિદ્યાથીને અમ્બે ઈંડાં આપવા અને બળવાન બનાવવાની ચૈાજના મનાવી હતી. આ વાતની આપણા આચાર્યશ્રીને જાણ થઈ. તેમણે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org