________________
૧૦૭. કોન્ફરન્સને આશીર્વાદ
કોન્ફરન્સના અમૃત મહાત્સવ ઊજવવાનાં ચક્ર ગતિમાન થયાં હતાં. આ આપણી જૂની જાણીતી ૭૫ વર્ષની સસ્થા ભારતની સુપ્રસિદ્ધ પ્રતિનિધિ સ ંસ્થા છે. તે સ ંસ્થાનું ૨૩મું અધિવેશન મળનાર હતું તેથી આપણા ચરિત્રનાયક આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજીના આશીર્વાદ લેવા માટે અને પૂનાના શ્રીસ`ઘના સક્રિય સરકાર મેળવવા માટેનું એક ડેપ્યુટેશન તા. ૮-૮-૭૧ રવિવારના રાજ પૂના આવ્યું હતું.
કૅન્ફરન્સના પ્રમુખશ્રી હીરાલાલ એલ. શાહ, શ્રી દીપચંદભાઇ ગાડી, શ્રી મેાતીલાલ વીરચંદ્ર, શ્રી જયંતીભાઈ એમ. શાહ, શ્રી રસિકલાલ સી. શાહ, શ્રી ધીરજલાલ ટેાકરશી, શ્રી ફૂલચંદ હિંદ (સેવક), શ્રી તનસુખલાલ દાનમલ કોઠારી (મલાડ) આદિઆઠ આગેવાન ભાઇએ આવ્યા હતા.
ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લુભસૂરિજી મહારાજે . તે કોન્ફરન્સમાં પ્રાણ ફૂકયો હતા. શ્રી હીરાલાલભાઈએ કહ્યું કે અમે આપશ્રીના આશીર્વાદ-વાસક્ષેપ અને માદર્શન માટે આવ્યા છીએ, સાથે પૂનાના શ્રીસદના અમને સહકાર મળે તેવી અમારી ભાવના છે. આપશ્રી એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org