________________
જિનશાસનના
૪૫૯ હતે. ક્ષમાપનાર્થે મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી આદિ તથા કુર્લા લુણવાના ભાઈએ આવ્યા હતા.
પરમ ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ શામજી, તેમનાં ધર્મા ત્મા સુશ્રાવિકા પ્રભાવતીબહેન અને તેમનાં પુત્રવધૂ પૂનામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના માટે આવ્યાં હતાં. તેમણે સમ્યકત્વ મૂળ શ્રાવકના બાર વ્રતનું રહસ્ય જાણી લીધું અને દશેરાના શુભ દિવસે નાંદ મંડાવી સજોડે પૂ. આચાર્યશ્રી પાસે ૧૨ વ્રત ઊચર્યા. સાથે ૧૦-૧૫ બીજાં ભાઈબહેને પણ વ્રત ઊચર્યા હતાં. તેમને રૂપિયા રૂપિયાની પ્રભાવના આપી તેમ જ પિતાના વતે ચારણની ખુશીમાં પર્યું. ષણ પર્વમાં પૂના શહેર, લશ્કર, સેલાપુર બજારમાં જેટલા ૬૪ પહેરી પૌષધ હતા તે સર્વને પૂ. આચાર્યશ્રીના ઉપ. દેશથી એક એક આસન, મુહપત્તી તથા એક એક ચરવળાની પ્રભાવના કરી. લગભગ ૩૦૦ જેટલા ચરવળા આસનમુહપત્તીએ થયા હશે. આ અલભ્ય લાભ તેમણે લીધે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org