________________
૧૦૮. નગરપાલિકાની શ્રેષ્ઠ સ્મૃતિ
આપણા ચરિત્રનાયક તા મુંબઈથી વિહાર કરી ગયા હતા. પણ તેમના શિષ્યા-પ્રશિષ્યા મુંબઈમાં બિરાજતા હતા. તા. ૭–૧૧-૭૧ના રાજ મુંબઈ કોર્પોરેશનના મેયર ડૉ. હેમચ`દ્ર ગુપ્તાજીએ એક અમર ઐતિહાસિક સ્મૃતિનું કાર્ય કરી ખતાવ્યું. પાયધુની જ કશનનું વિજયવલ્લભ ચૌક” નામકરણ કરીને તેમણે અમર યશ પ્રાપ્ત કરી લીધા. આ કાર્ય દરેક રીતે ઉચિત હતુ. કારણ કે ગુરુમહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પેાતાનું અંતિમ જીવન મુ‘ખઈમાં દુ:ખીઓની સેવામાં વિતાવ્યું હતુ.
મુંબઈની નગરપાલિકા ભારતભરતમાં સુપ્રસિદ્ધ ગણાય છે. મુંબઈના લાખા માણસાના ચાગક્ષેમ માટે નગરપાલિકા મનતું બધુ કરી છૂટે છે. મુંબઈની ઝૂંપડપટ્ટી કાઢીને તેનાં ગરીબ મજૂરી કરતાં કુટુ એની રાહત માટે સાદાં મકાનની ચેજના થઈ રહી છે. હાલની ઝૂંપડપટ્ટીમાં પાણી, રાશની આદિની વ્યવસ્થા અપાઈ રહી છે.
સુખઈને સુ ંદર ખનાવવા માટે જગ્યાએ જગ્યાએ મગીચાઓ થવા લાગ્યા છે. મુખઈના રસ્તા પહેાળા કરવાનેા કાર્યક્રમ ચાલુ છે. સુ ખઈ ઉદ્યોગોથી ધમધમી રહ્યું છે અને પાણીની વિસ્તૃત યાજનાનું આયેાજન થઈ રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org