________________
૪૪૮
જિનશાસન રતન
તથા સેવાપ્રિય ચિંતક મુનિશ્રી જનકવિજયજીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવા રાજસ્થાનનાં ગેડવાડ શ્રીસંઘ, પિરવાળ તથા ઓસવાળ અને સંઘાએ મળી નિવેદન
કહ્યું છે. મુંબઈના સંઘના આગેવાનોની પણ આ માટે પ્રાર્થના છે.
પણ અનેકવાર જુદા જુદા સંઘે તરફથી વિનંતીએ કરવા છતાં કોઈ પદ સ્વીકારવા તેઓ ઇચ્છા ધરાવતા ન હેવાથી તે ત્રિપુટીરને આગળ સાહિત્યનો પ્રચાર, જનતા જનાર્દનની સેવા અને ધર્મપ્રભાવનાનાં કાર્યો કરતા રહે. તે દષ્ટિએ મારા હૃદયની ભાવનાથી આગમપ્રભાકર મુનિપુંગવ શ્રી પુણ્યવિજયજી મહારાજને “શ્રુતશીલવારિધિ” મુનિભૂષણશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજને “આદર્શ ગુરુભકત અને ગણિવરશ્રી જનકવિજયજી મહારાજને સર્વધર્મસમન્વયી”ની પદવીથી વિભૂષિત કરવા આગ્રહપૂર્વક અનુરોધ કરું છું.
આ પછી બધા પદસ્થાને જુદા જુદા ગૃહસ્થા તરફથી કામળીએ ઓઢાડવામાં આવી. હજારો ભાઈબહેનોએ જયનાદોથી બધાને વધાવી લીધા. આનંદની લહેર લહેરાણી. વરલી સંઘ તરફથી પ્રભાવના થઈ. પદવીદાન સમારંભ મુંબઈમાં યાદગાર બની ગયે.
વરલીના પદવીદાન સમારંભ પછી પ્રતિષ્ઠા કરાવીને પૂ. આચાર્યશ્રી પરિવાર સહિત ગેડીજીના ઉપાશ્રયે પધાર્યા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય વાલકેશ્વ૨, કેટ આદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org