________________
જિનશાસનરન
ન થાય ત્યાં સુધી મિષ્ટાન્ન, ખાંડ, ગેાળ આદિ મીઠી વસ્તુઓના ત્યાગ કર્યો છે. પરંતુ હવે આચાય શ્રીએ આ પ્રતિજ્ઞા રાખવાની કોઈ આવશ્યકતા લાગતી નથી. આ જાણીને બધાને હષ થયા પણ આપણા ચરિત્રનાયકે તે આ ચૈાજના સક્રિય રૂપ ધારણ ન કરે અને તેનું ખાતમુહૂત ન થાય ત્યાં સુધી પેાતાની પ્રતિજ્ઞા ચાલુ રાખી હતી.
અધ્યક્ષપદેથી ખેલતાં શ્રી શાદીલાલજી જૈને જણાવ્યું કે આપણા શતાબ્દીનાયક આચાય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ જેવાં અનુપમ સમાજકલ્યાણુ અને શિક્ષણુપ્રચારનાં કાર્યો કર્યાં હતાં તે આ શતાબ્દી મહાત્સવમાં દૃષ્ટિગોચર થતાં હતાં અને શતાબ્દી મહેાત્સવના કણ ધાર આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજીની અસીમ કૃપાથી આ શતાબ્દી મહાત્સવ એટલેા જ અનુપમ ખની ગયા છે. આ શતાબ્દી ઉત્સવે નવા ઇતિહુઁાસ રચ્યા છે. વિદ્યાર્થીઓની સહાયતા માટે દશ લાખનું કુંડ અતિ પ્રશંસનીય સફળતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org