________________
li', ૧૦૩. શતાબ્દી અમર
અમર બની ગઈ
શતાબ્દી ઉત્સવ પરિવારનું સનેહ સંમેલન મધુર મધુર વાતાવરણમાં જવામાં આવ્યું હતું. આત્મીયતાની ભાગીરથીમાં ૭૫ જેટલા શ્રીસંઘના મહાનુભાવે હર્ષિત થઈ રહ્યા હતા. આ સ્નેહ સંમેલનના અધ્યક્ષ મદ્રાસના દાનવારિધિ શ્રી માણેકચંદજી બેતાલા હતા.
શ્રી વસુમતીબહેને ગુરુ અષ્ટકનું ગીત રજૂ કર્યું. અનેક વક્તાઓએ સમુદ્ર સમાન ગંભીર શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજ પ્રત્યે ભક્તિ પ્રદર્શિત કરી, જેના પ્રતાપથી શતાબ્દી મહામહેનત્સવને ભારે મોટી અનુપમ સફળતા મળી હતી. સંઘના બધા આગેવાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા. રાત્રિના શ્રી કાન્તિલાલ ચુનીલાલ ચેકસીના સભાપતિત્વમાં મને રંજન કાર્યક્રમ થયા. અનેક કાર્યક્રમ ભક્તિભાવભર્યા આકર્ષક હતા. હજારે ભાઈબહેનોએ તે માણ્યા હતા. પ્રસિદ્ધ ચિત્રવિશારદ શ્રી ગોકુળભાઈ કાપડિયા એ શતાબ્દીનાયક આચાર્ય ભગવંતનું પૂરા કદનું કલાત્મક રંગીન ચિત્ર બનાવ્યું હતું તે એકવીસ હજારની બેલી બિલીને ખીમેલનિવાસી શેઠ ઉમેદમલજી રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org