________________
-
૧૦૪. પદવીદાન સમારંભ
વરલીનાં ભાગ્ય જાગ્યાં અને ગોડીજી, ભાયખલા કે વાલકેશ્વરને જે લાભ ન મળે તે વરલીના શ્રી સંઘને પદવીદાન સમારંભને અલભ્ય લાભ મળે. સં. ૨૦૧૭ના વસંતપંચમીના મંગળ દિવસે વરલીનાં આંગણુ સૂર્યકિરણેથી પ્રકાશિત થઈ રહ્યાં હતાં ત્યારે મુંબઈ અને પરાનાં હજારે ભાઈબહેને આ પદવી સમારંભને ઉત્સવ જેવા ઊમટી આવ્યાં હતાં. વરલીના નૂતન મંદિરની પ્રતિષ્ઠાને ઉત્સવ પણ આરંભાયે હતે.
આજે “પદવીદાન સમારંભ” પ્રસંગે ઊભા કરેલા ભવ્ય મંડપમાં આપણા ચરિત્રનાયક પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી, આગમપ્રભાકર મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજ, મરુધરરત્ન મુનિશ્રી વલભદત્તવિજયજી મહારાજ, મહાન ચિંતક મુનિશ્રી જનકવિજ્યજી મહારાજ, પં. શ્રી ઈન્દ્રવિજયજી ગણું આદિ પધાર્યા અને સભા એ જયઘોષથી વધાવ્યા.
આચાર્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો. કિયાવિધિ માટે અમદાવાદનિવાસી સંગીતવિશારદ ગુરુ ભકત ભાઈશ્રી ભૂરાભાઈ ફૂલચંદ તથા ભાઈશ્રી જેઠાલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org