________________
હું ૩ ૧૦૦. ભવ્ય શ્રદ્ધાંજલિ
તા. ૨૬-૧૨-૭૦ ના રોજ સવારના ૯ -૧૫ વાગ્યે ગુણાનુવાદ સભા પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીના સાંનિધ્યમાં પ્રારંભ થઈ હતી.
આચાર્યશ્રીના મંગલાચરણ બાદ સા વીશ્રી યશોદાજીએ ગુરુભક્તિનું ગીત રજૂ કર્યું હતું.
આગ્રાનિવાસી શ્રી રઘુવીરકુમારે પણ ભક્તિગાન ગાઈ સંભળાવ્યું હતું. ગણિવર્ય શ્રી ઈન્દ્રવિજયજી(આચાર્યએ તથા સૂરિસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પૂ. આચાર્ય શ્રી વિજયપ્રિયંકરસૂરિજીએ પિતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. | મુનિરાજ શ્રી સુરેન્દ્રવિજયજી (ઉપાધ્યાય), મુનિરાજ શ્રી પ્રકાશવિજ્યજી(આચાર્ય)એ ગુરુદેવની જીવનસાધના પર પ્રકાશ પાથર્યો હતે.
વડેદરા શ્રીસંપની તરફથી શ્રી શાંતિચંદ્ર ભગુભાઈ, ઇંદેર શ્રીસંઘ તરફથી શ્રી રતનચંદજી કોઠારી, કલકત્તા શ્રીસંઘના શ્રી લક્ષમીચંદજી કેચર, અંબાલા શ્રીસંઘ તરફથી શ્રી ઋષભચંદજી જૈન, દિહીનિવાસી છે. રામકુમાર જૈન, M., ફાલના કૅલેજના વાઈસ પ્રિન્સિપાલ શ્રી જવાહરચંદજી પટણી, બેંગલેર શ્રીસંઘ તરફથી શ્રી
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org