________________
૪૩
જિનશાસનન નતિ સંબંધી કાર્યો પર પ્રકાશ પાડીને આ પ્રેરણને જીવંત રાખવા માટે ઉપદેશ કર્યો હતો. શેઠશ્રી કાન્તિલાલ ઈશ્વરલાલે શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં દર્શાવ્યું કે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં મને ગુરુદેવનાં પ્રથમ દર્શન થયાં હતાં. તેમની જ પ્રેરણાથી અંબાલાની શ્રી આત્માનંદ જૈન કોલેજની સ્થાપનામાં મેં રસપૂર્વક ભાગ લીધે હતે.
મારું પરમ પુણ્ય અને અહેભાગ્ય છે કે તેઓશ્રીના અંતિમ દિવસે મારા બંગલામાં વીત્યા હતા. આવા મહાન સન્તને કેટિશ વંદના.
સભાના અધ્યક્ષશ્રી રતિલાલ નાણાવટીએ ગુરુદેવનાં વચને ઉદ્ધત કરીને કહ્યું કે “ધનિક વર્ગ એજ કરે અને સહધમી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નથી પણ અન્યાય છે.” આ વિષમ પરિસ્થિતિમાં જૈન સહકારી બેંક, ઉદ્યોગ શાળાએ આદિ સ્થાપન કરીને સાધર્મિક ભાઈઓની બેકારી દૂર કરવી જોઈએ.
મને માલુમ પડ્યું છે કે શતાબ્દીના ઉપલક્ષમાં એક સ્વતંત્ર “શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના થઈ છે અને તેમાં લગભગ ૮ લાખ રૂપિયા એકત્રિત થયા છે. તે માટે શતાબ્દી સમિતિ ને બહુ બહુ ધન્યવાદ ઘટે છે.
છેવટે સમિતિના મંત્રીશ્રીએ શ્રોતાજનોને હાર્દિક આભાર માની સભા વિસર્જિત કરી હતી.
સમરણીય ધર્મયાત્રા (વરઘોડે) બપોરના બે વાગ્યે મેડીક ઉપાશ્રયથી પ્રારંભ થઈને જુદી જુદી બજારોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org