________________
૪૨૯
જિનશાસનન હતી પ્રાણીમાત્ર પર દયા રાખવાને તેમને સંદેશ હતે. આ સંદેશને જે આપણે બધા જીવનમાં ઉતારી શકીએ તે તેમની મોટામાં મોટી યાદગાર બની રહેશે. આપે આ પ્રસંગ પર મને યાદ કર્યો તે માટે હું આપ સૌને આભાર માનું
છું.
આ પછી તેમણે સમારોહના ઉદ્ઘાટનની ઘેષણ કરી હતી. હજારે તાજનેના ગુરુદેવના જયનાદથી મંડપ ગુંજી રહ્યો. ગુરુભક્ત શ્રી રવજીભાઈ ખીમજી છેડાએ આચાર્યશ્રીના જીવન કાર્યને દર્શાવવાવાળાં ચિત્રોનું ઉદ્ઘાટન કર્યું. શ્રી રમણલાલ નગીનદાસ પરીખે આ પ્રસંગે શતાબ્દી નિમિતે નિર્માણ કરેલ ચાંદીના સિક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. વીસ ગ્રામ, વિશુદ્ધ ચાંદીને આ સિકકાઓ દિહીનિવાસી, લાલા રતનચંદ રિખવદાસજીએ તૈયાર કરાવ્યા હતા. તેની એક તરફ શતાબ્દીનાયક ગુરુદેવનું ચિત્ર અને ગુરુદેવનું નામ અંકિત હતું. સિક્કાની બીજી બાજુ ફાલનાના વલ્લભ કીર્તિસ્તંભનું ચિત્ર અંકિત હતું તથા હિન્દીમાં વલ્લભ શતાબ્દી વર્ષ ૧૯૭૦ અંકિત હતું. કેઈ પણ જાતના લાભ વિના આ બધા સિક્કાઓ પડતર કિંમતે આપવામાં આવ્યા હતા. ચાર હજાર સિક્કાઓ તે જલદી ઊપડી ગયા હતા. અને વિશેષ માંગ હેવાથી બીજા સિક્કા બનાવવાની ચેજના થઈ હતી.
આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે શતાબ્દી નાયક ગુરુમહારાજની જ્ઞાન માટેની ભક્તિ તથા સમાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org