________________
જિનશાસનરન
મહાત્મા ગાંધીજીએ અહિંસાના માર્ગ અપનાવ્યે તે જૈન ધર્મની ભેટ છે.
૪૨૮
જો જૈન સમાજ આ સમારેાહુના અવસર પર કાઈ હૉસ્પિટલ (વિશાળ ચિકિત્સાલય) સ્થાપિત કરવાના નિર્ણય કરે તેા ભૂમિની વ્યવસ્થા હું કરાવી દઈશ.
શતાબ્દી સમિતિના મ`ત્રી શ્રીયુત જય'તીલાલ રતનચંદ્ન શાહે શતાબ્દી સમિતિની સ્થાપના તથા તેની આજ સુધીની કાર્યવાહી સ`ખધી આવશ્યક હેવાલ રજૂ કર્યું. અંતે તેમણે જણાવ્યું કે શતાબ્દી સમારેાહની સફળતા માટે સદેશાએ દેશભરમાંથી આવી રહ્યા છે તેથી ખધા સંદેશા વિવારના મુખ્ય સમારેહ-સભામાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ તેમણે શ્રી એસ. કે. પાટિલને સમારોહના ઉદ્ઘાટન માટે પ્રાર્થના કરી હતી.
શ્રી પાટિલે કહ્યુ` કે શ્રી વિજયવલ્લભસૂરિજી કેવળ જૈનેાના જ નહીં પણ સમગ્ર ભારતના નિધિરૂપ હતા. જેવા સ્વામી દયાન તથા મહાત્મા ગાંધી હતા. તેઓશ્રીએ સમાજના કલ્યાણને માટે માદર્શન આપ્યું. સંસારમાં શાંતિ અને અહિંસાના પ્રચારને માટે જીવનભર કાર્ય કર્યુ.
મને આચાર્ય શ્રીનેા બહુ નિકટના પરિચય હતા તેને હું મારુ સૌભાગ્ય માનુ છુ..
તેઓશ્રીના તરફથી મને શ્રદ્ધા અને અલિદાનની પ્રેરણા મળી હતી તથા મનને વશમાં રાખવાની શિક્ષા પણ મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org