________________
૩૭. પાલીતાણુંમાં ભવ્ય
સ્વાગત
-
~
૨૦૧૨ના ચૈત્ર સુદિ દશમી શુક્રવાર તા. ૨૪-૪-૫૬ ના રોજ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળથી વિહાર કરી દિગંબર ધર્મશાળા પાસે આવ્યા. અહીંથી નગરપ્રવેશનું જુલૂસ શરૂ થયું. બેન્ડવાજા અને મહેન્દ્રધ્વજાઓ શહેરના સંભાવિત ગૃહ, મુંબઈનિવાસી શેઠ ફૂલચંદભાઈ શામજી, શેઠ જેશીંગલાલ, શ્રી જગજીવનભાઈ, ગોડીજીના ટ્રસ્ટી શ્રી ભાઈચંદભાઈ, શ્રી ફૂલચંદભાઈ દોશી, દિગંબર પંડિત શ્રી કાંતિલાલભાઈ વગેરે ગુરુદેવના સ્વાગત માટે પધાર્યા હતા. જુલૂસ મહાન સમાહપૂર્વક શહેરના મોટા મંદિરનાં દર્શન કરીને આત્મવવલ્લભ પંજાબી જૈન ધર્મશાળા પહોંચ્યું.
આ જુલુસમાં સૂરિસમ્રાટ ૧૦૦૮ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજય દર્શનસૂરિજી મહારાજના શિષ્ય પન્યાસ શ્રી જયાનંદવિજયજી મહારાજ (આચાર્ય), આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના શિષ્ય પન્યાસશ્રી કંચનસાગરજી મહારાજ, પન્યાસ શ્રી ચિદાનંદસાગરજી મહારાજ, શ્રી ચંદ્રોદયસાગરજી મહારાજ, શ્રી ચંદ્રકાન્ત સાગરજી મહારાજ, શ્રી ચંદ્રપ્રભ-.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org