________________
જિનશાસનરત્ન
ખીજે દિવસે શ્રી વલ્લભવિહાર મંદિરની પ્રતિષ્ઠાના ઉત્સવ પર સમાજહિતૈષીકાર્યું કરવા વિચારણા થઈ. સવે મુનિરત્ના, ભાઈ ફૂલચંદ હરિચંદ દેશી તથા બીજા વિદ્વાનાએ માદર્શન આપ્યું,
૧. સાધુ-સાધ્વીઓના અભ્યાસ માટે એક વિદ્વાન નિયુક્ત કરવામાં આવે.
૧૨૭
૨. જૈન સસ્તું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે. ૩. વર્ષમાં બે વખત લેખક-વક્તાઓ-વિદ્યાનેાનુ સમેલન મેળવવામાં આવે,
૪. પુસ્તકાલયની વ્યવસ્થા કરવામાં આવે. પંજાખી ધમ શાળાની પૂર્ણતા તથા પ્રતિષ્ઠા વગેરે કાર્યો માટે સહાયતા કરવા કેટલાક પજાખી ગુરુભક્તોને પત્ર આચાય શ્રીએ લખાવ્યા.
૧. લાલા જગન્નાથ દીવાનચંદ, આગ્રા ૨. લાલા કપુરચંદ શાહેજી, આગ્રા ૩. લાલા નરપતરાય ખૈરાતીશાહ, દિલ્હી ૪. લાલા રતનચંદ્ર રિખવદાસજી, દિલ્હી ૫. લાલા શાન્તિસ્વરૂપ મેહનલાલ, હેાશિયારપુર ૬. લાલા વિજયકુમારજી, અંબાલા શહેર ૭. લાલા વિલાયતીરામજી, અંબાલા શહેર ૮. રાયસાહેબ પ્યારેલાલજી, અંબાલા શહેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org