________________
૮૮. ગાડીજી ઉપાશ્રયમાં પ્રવેશ તથા શતાબ્દીસ દેશ
ભાયખલાના પ્રવેશ માદ એ દિવસ પછી તા. ૧૪-૬-૭૦ના રાજ આચાય મહારાજ મુનિમ'ડળ સાથે ગોડીજી ઉપાશ્રયમાં પધાર્યા. આચાય શ્રી બિકાનેર ચાતુર્માસ હતા ત્યારે ગાડીજી ઉપાશ્રયના ટ્રસ્ટીએ તથા બીજા આગેવાના આચાર્ય શ્રીને મુંબઇ પધારવા અને ગુરુ ભગવ'તને શતાબ્દી ઉત્સવ મુંબઇમાં ઊજવવા વિનંતિ કરવા ગયા હતા. અહી પંજામના આગેવાના પણુ શતાબ્દી પજાખમાં ઊજવવા પ્રાથના કરવા આવ્યા હતા. પંજાખી ગુરુભકતોની ભકિત અજોડ છે. પજાખમાં શતાબ્દી ઊજવાય તે આખું પંજાબ તે માટે પ્રાણ પાથરશે. મુંબઇના ભાઈઓની વિનંતિ હતી કે મુંબઇ ભારતનું હૃદય છે. ગુરુ ભગવાનની પ્રિય સંસ્થા મહાવીર વિદ્યાલય પણ અહી છે. ગુરુદેવનું સમાધિ મંદિર ભાયખલમાં શેાલી રહ્યું છે. મુંબઇમાં શતાબ્દી ઊઁજવાય તે અહી' ગુજરાતી-૫ જાખી-રાજસ્થાની-મહારાષ્ટ્રીયન ગુરુભકતોની એવી ઉદ્દાત્ત ભાવના છે કે આ શતાબ્દી મહેાંત્સવ ખૂબ ઉલ્લાસપૂર્વક ઊજવવા અને તેને યાદગાર મનાવવે. આચાય શ્રીએ પજાષી ગુરુભકતાને સમજાવ્યા અને મુંબઇ માટેની તેઓની મજૂરી મળતાં આનંદ આનંદ યાપી રહ્યો. મુંબઇનાં ભાગ્ય જાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org