________________
૩૯૦
જિનશાસનરન
ન્યાયયંભનિધિ
ફાટા તથા ફાટા અણુ કરવામાં આવ્યેા. કરવાથી સેવા અને પરોપકારની રહે છે. આશા છે સુખઈમાં શ્રી મહાવીરનગર નિર્માણુની યાજના અતિશીઘ્ર પૂરી થશે.
માચાય આચાય મહારાજશ્રીના સમાજસેવકનુ ં સન્માન નવી જ પ્રેરણા મળતી.
શતાવધાની, ગણિતદિનમણિ, વિદ્યાભૂષણુ સરસ્વતી વરપુત્ર શ્રી ધીરજલાલ ટોકરશીનાં પત્નીના ૫૦૦ આય ખલિનાં પારણાં નિમિત્તે ગુરુદેવ આદિ બૅન્ડવાજા સહિત તેમને ઘેર પધાર્યાં. શેઠ રતિલાલ મગનલાલ વલસાડનિવાસી(મુંબઈ)ના ઘેર પણ પધાર્યાં. અન્ને જગ્યાએ જ્ઞાનપૂજન થયું. ગુરુદેવે આશીર્વાદ આપ્યા. શતાબ્દીના સદસ્યની સંખ્યામાં વૃદ્ધિ થઈ.
ડાંગરીના શ્રીસ’ઘમાં એકતા સ્થાપિત થઈ. ગુરુદેવ ત્યાં પધાર્યા. ભાઇ ફૂલચ'દ હરિચંદ દેશી(સેવક)એ શતાબ્દી સદસ્ય અનવાની પ્રેરણા ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું. તા. ૧૬-૮-૭૦ રિવવારના રાજ પાયની ગોડીજી ઉપાશ્રયમાં સંક્રાતિ દિવસ ઊજવાયે, પંજાબ, દિલ્હી, આગ્રા, ષિકાનેરથી અનેક ભાઈએ આ પ્રસંગે આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org