________________
જિનશાસનરન
સમ્યક્ ભાવેાના સંક્રમણુકાળમાં સદૃગુરુના સંચાગ પૂર્વ જન્મના કરેલાં પુણ્યના પ્રભાવથી વિરલાને જ પ્રાપ્ત થાય છે. ભાઈ ચીમનભાઈના સૌભાગ્યથી આપને મુનિરાજ શ્રીમદ્ વિજયજીસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા સુગુરુને સુયેાગ મળ્યે. ભાઈ ચીમનભાઈની મનેાકામના પૂર્ણ થઈ. સં. ૨૦૨૪ માગશર શુદિ ૧૦ તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૬૭ના રાજ ખડીતમાં ભાઈ ચીમનલાલ તેમના કાકા વિલાયતીરામ, પત્ની શ્રીમતી રાજરાણીદેવી, તથા ત્રણે પુત્રા અનિલ, સુનિલ અને પ્રવીણ સહિત આચાય ભગવંત શ્રીમદ્ વિજયસમુદ્રસૂરિજી મહારાજનાં કરકમળા દ્વારા દીક્ષિત થયાં. ખડીતના શ્રીસ`ઘના આખાલવૃદ્ધમાં આ આખા પરિવારના ત્યાગ અને સચમની ભૂરિ ભુરિ પ્રશંસા થવા લાગી. દીક્ષા ગ્રહણ કરતા પહેલાં ભાઈ ચીમનલાલે તીર્થો. ધિરાજ શત્રુંજયની તીથ યાત્રા કરી અને પારમાર્થિક સસ્થાને યથાશક્તિ આર્થિક સહાયતા કરી અને વરસી દાન દીધું. દીક્ષા ઉત્સવના શુભ અવસર પર તેમના સમસ્ત સ્વજન સંબંધી હાજર હતા. દીક્ષાયાત્રા સમયે માની અન્ને તરફ અપાર જનસમૂહની જયજયકારધ્વનિથી ગગનમ`ડળ શુ જાયમાન થઈ રહ્યું હતું. જૈન, અજૈન ખધા લેાકેા આ અલૌકિક ત્યાગથી અત્યંત પ્રભાવિત અને પુત્રકિત થઈ રહ્યા હતા. વિધવિધાનપૂર્વક દીક્ષા પ્રાપ્ત કરીને વિશાળ અને સુÀાભિત દીક્ષામંડપમાં આવી પહોંચ્યા અને ચતુવિધસંઘ સન્મુખ તેએ અને તેમના
તે
Jain Education International
For Private & Personal Use Only
૪૦૩
www.jainelibrary.org