________________
૪૨૨
જિનશાસનરા
એક સાથે ચાર હજાર વ્યક્તિ માટે ભાજન થઈ શકે એવી સુંદર વ્યવસ્થા હતી.
પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિશ્રીના હિન્દી ચરિત્રલેખક ભાઈ શમકુમારજી આ ઉત્સવમાં હાજર હતા. અને તેઓ કહે છે કે આવી સુંદર મેાટી વ્યવસ્થા તેમણે પેાતાના જીવનકાળમાં કોઈ જગ્યાએ જોઈ નથી.
ગુરુ મહારાજની કૃપાથી શુ અસંભવ છે ? વલ્લભનગરમાં અતિથિએની સુવિધાને માટે અધી વસ્તુ હાજર હતી.
એક તરફ આત્મિક લેાજનને માટે જીવદયામાંડળી મુંબઇ, જનકલ્યાણ સમિતિ દિલ્હી દ્વારા આયૈાજિત શાકાહાર પ્રદશિની પણ શૈાભાયમાન હતી. આચાય ભગવાન શતાબ્દીનાયક મહારાજનું જીવન ચિત્રામાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
પરમાર ક્ષત્રિય જૈન સભા મોડેલીએ પેાતાના સ્ટોલ ગેાઠવ્યા હતા.
જનતા ઉદ્યોગગૃહનું અલ્પાહાર ગૃહ સેવાને માટે તત્પર હતું.
શતાબ્દી સમિતિ તથા સ્વયંસેવક મડળનાં કાર્યાલય પણ વિજયવલ્લભનગરમાં ખાજુબાજુમાં હતાં.
તા. ૨૪ ડિસેમ્બરથી ૨૯ ડીસેમ્બર સુધી છ દિવસને માટે સવારે નાસ્તા તથા સવારસાંજ ભાજનની વ્યવસ્થા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org