________________
૪૨૦
જિનશાસનના
ધ્યમાં ચતુર્વિધ શ્રીસંઘ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના ગુણાનુવાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
૨. યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજના જીવન સંબંધી પુસ્તકનું ઉદ્ઘાટન.
૩. શાકાહારી સંમેલન તથા પ્રદર્શન, અતિથિવિશેષ પદ્મભૂષણ, આયુર્વેદચક્રવતી પંડિત શિવશર્મા M. P.
૪. સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિના ૮ થી ૧૨. પ્રમુખ શ્રી દેવરાજજી જૈન.
રવિવાર તા. ૨૭-૧૨-૭૦ ૧. મુખ્યસભા- પ્રાતઃ થી ૧૨, પ્રમુખ મુંબઈના શેરીફ-શ્રી શાદીલાલજી જૈન.
૨. રાત્રિના ૮-૧૧ સુધી સાંકૃતિક મનરંજન કાર્યક્રમ–પ્રમુખ શ્રી કાન્તિલાલ ચુનીલાલ ચેકસી.
આપણા ચરિત્રનાયક શાંતમૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૨૬ના ચાતુર્માસ પહેલાં તથા પૂ. આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ સં. ૨૦૨૫ના ચાતુર્માસ પહેલાં પિતાના શિષ્ય સં. સમુદાય સહિત મુંબઈ આવી ગયા હતા.
આપના આજ્ઞાવતી સાધુ-સાધ્વીઓને સમુદાય તે દેઢ વર્ષ પહેલાં મુંબઈ પહોંચી ગયે હતો. શતાબ્દી સમિતિની સ્થાપના પણ થઈ હતી. તેની પ્રબંધક સમિતિ પણ નિયુકત થઈ હતી. પશુના સદસ્ય નોંધાઈ રહ્યા હતા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org