________________
૪૧૬
જિનશાસનર બધા તંદુરસ્ત અને આનંદમાં રહ્યા હતા. ગુરુકૃપાથી સંઘયાત્રા સંપૂર્ણ નિર્વિધન રહી. માર્ગમાં ધર્મ પ્રચારને માટે પ્રોફેસર પૃથ્વીરાજજી જૈન, પંડિત હીરાલાલજી જૈન, શ્રી રામકુમારજી જૈન આદિ વિદ્વાને સાથે હતા.
દિહીનું સુપ્રસિદ્ધ “હિંદુ જિયા બેન્ડ ભક્તિપ્રવાહ તરંગિત કરવાને માટે સંઘની સાથે જ સ્પેશ્યલમાં હતું. પ્રત્યેક સ્ટેશન પર” લખાં તર ગયે, લખાંને તર જાના, કિ જિસને તેરા નામ જપિયાના મારમ ગાનથી ભક્તિગણ નાચી ઊઠતા હતા અને જનતાને આકર્ષિત કરીને પિતાની ગુરુભકિતને પરિચય દેતા હતા.
શ્રી પં. હીરાલાલજીએ માર્ગમાં આવવાવાળાં બધાં તીને ઈતિહાસ તેમ જ મહિમા પ્રતિપાદિત કરતી એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી. આથી પંડિતજીને તીર્થપ્રેમ પ્રગટ થતો હતો.
યાત્રાસંઘને માટે છે. રામકુમાર જૈન એમ. એ. એ એક વિશેષ ગાયન બનાવ્યું હતું તેને અહીં ઉધત કરવાને લેભ જતો કરી શક્તા નથી.
( તજ—સાઠે ચૌવીસ અવતાર) ચલકર દિહી ઔર પંજાબ સે નરનાર આયે હૈ પ્રભુજીકે ગુરુજીકે કરને હમ દીદાર આયે હૈટેક
આત્માનંદ સભા પંજાબી, જિસને યાત્રા ટ્રેન સજા દી અપના નરભવ સફલ બના હૈ, યહી વિચાર આયે હૈ (ચલ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org