________________
૪૦
રહ્યા હતા. ભાદરવા વદ બીજ તા. ૧૯-૯-૭૦ના રાજ ૬૩મા ઉપવાસે તખિયત બગડી. તમિયત અગડતી જોઈ ને ડોકટરોએ પરામશ કરીને દર્શાવ્યું કે પારણુ કરાવી લેવુ જોઈ એ. ગુરુદેવની આજ્ઞા તથા ચતુર્વિધ શ્રીસંઘની વિન-તિથી પારણાં કર્યાં. ૧૧૧૧૧, રૂપિયા ખેલીને લુણાવાના શેઠ કાંતિલાલ ચેનાજીએ પારણું કરાવવાના લાભ લીધો. ત્યાર પછી તખિયત ઠીક રહી, હજાર ભાઈબહુના દશના આવ્યા. પરંતુ ૨૨-૯-૭૦ના રોજ તબિયત વિશેષ મગડી ગઈ. મુંખઈ ચાતુર્માસ રહેલા જુદાં જુદાં સ્થળેએ બિરાજમાન સાસંધ સુખશાતા પૂછવા એકત્રિત થઈ ગયા. અધાએ ખૂબ ખૂબ પરિચર્યા સેવાશુશ્રુષા કરી. હજારો શ્રાવક -શ્રાવિકાઓએ તપસ્વીજીના આરોગ્ય માટે પ્રાર્થના કરી, પરંતુ ભવિતવ્યતાને કાણુ ટાળી શકયું છે ?
જિનશાસનર
તા. ૨૪-૯-૭૦ ભાદરવા વદ દશમના રાજ પ્રાતઃકાળે તપસ્યાના ચંદ્રમા અસ્ત થઈ ગર્ચા, સમાચાર વીજળીવેગે મુખઈ આખામાં ફરી વળ્યા. બધાં મુખ્ય મુખ્ય મારા અંધ થઈ ગયાં. સમાચારપત્રામાં મોટા મોટા સ્ટુડિંગમાં આ સમાચાર છપાયા. સ્મશાનયાત્રામાં અપાર ભીડ. હતી. “જય જય નંદા, જય જય ભદ્દ”ના મહા ઉચ્ચારે થઈ રહ્યા હતા. જનતાના કૅટિકેટ કંઠે જોરશેારથી મેલી રહ્યા હતા ધન્ય તપસ્વી, ધન્ય તપશ્ચર્યા, ધન્ય ત્યાગ,. ધન્ય જીવન.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org