________________
૪૧ ૩.
જિનશાસનરત્ન દર્શનના અભ્યાસને માટે એક સુંદર કેન્દ્ર, જ્ઞાનમંદિર અને શક્ય હોય તે એક વિશ્વ વિદ્યાવિહારની સ્થાપના થવી જોઈએ. આથી આપણું ગૌરવ વધશે.”
- આ વાર્તાલાપથી પ્રતિનિધિ ડે. બાવીશીને ખૂબ સંતોષ થયે.
યુવકે ! જાગો, જાગે, નિદ્રા ત્યાગો પ્રમાદ છેડે, ધર્મ-સમાજ-દેશની સેવામાં કૂદી પડો, સૂતા હે તો ઊઠીને તૈયાર થઈ જાઓ, બેઠા હો તો ઊભા થઈ જાઓ, ઊભા હા તો કમર કસીને આગે ચાલવા માંડે. ભગવાન મહાવીર પ્રભુને અહિંસા-સંયમ–તપ-અપહિગ્રહ અને સેવાને સંદેશ ગામેગામ-શહેર શહેર-મંદિર-મંદિર-જગ્યાએ જગ્યાએ-ઘેર ઘેર પહોંચાડે, કાર્ય. કરે ન વિલંબ કરો. સમાજના સમુથાન કલ્યાણની જવાબદારી તમારી છે. આવતી કાલને સમાજ શકિતશાળી સમૃદ્ધ બને તેવાં કાર્યો કરવા ભાવના રાખો.
સમુદ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org