SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૩. જિનશાસનરત્ન દર્શનના અભ્યાસને માટે એક સુંદર કેન્દ્ર, જ્ઞાનમંદિર અને શક્ય હોય તે એક વિશ્વ વિદ્યાવિહારની સ્થાપના થવી જોઈએ. આથી આપણું ગૌરવ વધશે.” - આ વાર્તાલાપથી પ્રતિનિધિ ડે. બાવીશીને ખૂબ સંતોષ થયે. યુવકે ! જાગો, જાગે, નિદ્રા ત્યાગો પ્રમાદ છેડે, ધર્મ-સમાજ-દેશની સેવામાં કૂદી પડો, સૂતા હે તો ઊઠીને તૈયાર થઈ જાઓ, બેઠા હો તો ઊભા થઈ જાઓ, ઊભા હા તો કમર કસીને આગે ચાલવા માંડે. ભગવાન મહાવીર પ્રભુને અહિંસા-સંયમ–તપ-અપહિગ્રહ અને સેવાને સંદેશ ગામેગામ-શહેર શહેર-મંદિર-મંદિર-જગ્યાએ જગ્યાએ-ઘેર ઘેર પહોંચાડે, કાર્ય. કરે ન વિલંબ કરો. સમાજના સમુથાન કલ્યાણની જવાબદારી તમારી છે. આવતી કાલને સમાજ શકિતશાળી સમૃદ્ધ બને તેવાં કાર્યો કરવા ભાવના રાખો. સમુદ્રસૂરિ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy